Skip to main content

Gujarat Police Call Letter 2025

 


ગુજરાત પોલિસ કોંસ્ટેબલ તથા પીએસઆઇ કેડરની જગ્યા માટે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે ગુજરાત સરકારની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકશે. તેના માટે કંફર્મેશન નમ્બર તથા જન્મ તારીખ પાસે હોવી જરૂરી છે.  

જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ જ રૂબરૂમાં અરજી કરવાની રહેશે.

નમુનો : - નમુનો ડાઉનલોડ કરવા ક્લિક કરો


મહત્વની નોંઘ

👉શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે.

👉ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

👉જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.


કોલલેટર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો : Click Here


Comments

Popular posts from this blog

CCE Recruitment 2026

  CCE Recruitment 2026 ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વગગ-૩ (ગ્રુપ - A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા Gujarat Subordinate Services, Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) માટે નીચે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટેઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવેછે. Last Date : - 20/02/2026 Group A  જગ્યાનું નામ જગ્યા ખાતાના વડાની કચેરી સમાજ કલ્યાણ નિરીક્ષક 125 નયામકશ્રી વિકસતી જાતિ ક્લ્યાણ , ગાંધીનગર કાર્યાલય અધિક્ષક 03 નિયામકશ્રી , મત્સ્યોદ્યોગ કચેરી કલેકટર કચેરીના ક્લાર્ક (મહેસુલી ક્લાર્ક) 1600 કલેકટર કચેરીઓ હેડ ક્લાર્ક 134 વિવિધ ખાતાના વડા સીનીયર ક્લાર્ક 503 વિવિધ ખાતાના વડા કુલ જગ્યા 2365 Group B જગ્યાનું નામ જગ્યા ખાતાના વડાની ક...

RRB recruitment 2026

  Date of Indicative Notice in Employment News 27.12.2025 Opening date & time of online submission of Applications 31.01.2026 (00:00 Hrs) Closing date & time of online submission of Applications 02.03.2026 (23:59 Hrs) Last date for Application fee payment for the submitted application 04.03.2026 (23:59 Hrs) Post Name : - Various Posts in Level 1 of 7th CPC Pay Matrix Initial pay (Rs.) : - 18000/- Age : - 18 to 33 Years Total Vacancies : - 22195 1).Candidates must ensure that they possess and fulfil all the prescribed educational qualifications for the post on or before the closing date for submitting application against this CEN. Candidates waiting for final results of prescribed educational qualifications are NOT eligible to apply.   2).Applications must be submitted ONLINE only through the link provided on official RRB websites ONLY listed at Para 24.0 (A) of this CEN. Candidates are required to go through Annexure A (i.e., Post- wise Parameters) and Annexure B ...

SBI Recruitment 2025

  Before applying online, candidates are requested to ensure that they fulfil the eligibility criteria for the post as on the date of eligibility. The process of Registration is complete only when fee is deposited with the Bank through Online mode on or before the last date for payment of fee. Candidates are advised to check Bank's website https://bank.sbi/web/careers/current-openings regularly for details and updates. No separate intimation will be issued in case of any change/ update. All Changes/Updates/ Corrigendum will be hosted only on Bank’s website https://bank.sbi/web/careers/current-openings. Eligible candidates, who aspire to join State Bank of India as an Officer, are required to register on-line after carefully reading the advertisement regarding the selection process, eligibility criteria, online registration processes, payment of prescribed application fee, issuance of call letters, process & pattern of examination/ interview etc. and ensure that they fulfil th...