વય મર્યાદા : -
નાયબ શાસનાધિકારી, ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર, અધ્યાપક - નુતન તાલીમ વિભાગ તેમજ સિગ્નલ સ્કુલ સુપરવાઈઝરની જગ્યા માટે તા. ૨૦/૧૨/૨૦૨૪ના રોજ ઉમર ૨૫ વર્ષથી ઓછી નહિ અને ૪૦ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહિ.
જુનિયર ક્લાર્કની જગ્યા માટે તા. ૨૦/૧૨/૨૦૨૪ના રોજ ઉમર ૨૧ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ હોવી જોઈએ નહિ.
શા.ખો.ખા. ઉમેદવારો અને મહિલા તેમજ વિધવાને સરકારશ્રીનાં પ્રવર્તમાન નિયમો મુજબ ઉપલી વાયમર્યાદામાં છુટછાટ આપવામાં આવશે, તમામ છૂટછાટ મળીને ઉમેદવારની ઉમર કરતા વધુ ન હોવી જોઈએ.
અનુ. જન જાતિ, સા.શૈ.પ.વર્ગ તેમજ આ.ન.વ. ને જગ્યા માટે અરજી કરેલ ઉમેદવારોને ગુજરાત રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તમામ છૂટછાટ મળીને ઉમેદવારની ઉમર ૪૫ વર્ષ કરતા વધુ ણ હોવી જોઈએ. વધુમાં બિનઅનામતની વર્ગના ધોરણો લાગુ પડશે.
અશક્તતા ધરાવતા ઉમેદવારો કે જે પોતાની રીતે હરીફરી શકે અને તેવા શારીરિક અશક્ત ઉમેદવારો આ જગ્યા ,માટે અરજી કરી શકાશે.
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના કર્મચારીઓને વય મર્યાદાનો બાધ રહેશે નહિ.
For More Information : - Click Here
Apply Online : - Click Here
Comments
Post a Comment